Lagni Lagi Chhe
ABOUT SONG
“Lagni Lagi Chhe” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Irfan Meer. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Jayantbhai Rahi |
Music Director | Imran Meer |
Singer | Irfan Meer |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
કે લગની લાગી છે, કે અગ્નિ જાગી છે,
તારા મીલન ની પ્રભુ,
પળે પળ જંખ્યા કરું તને, પળે પળ નિરખ્યા કરું તને,
કે લગની લાગી છે…
ઘેલો લાગ્યો મુજને હું ક્યારે તુજને ભેટું (૨)
તારા પાવન ખોળે હું બાળક બનીને લેટું (૨)
સમણાં માં રોજ હું, (૨) નિરખ્યા કરું તને,
કે લગની લાગી છે…
હળવા હળવા હાલે આ હૈયા ના ધબકારા (૨)
ઘડીએ ઘડીએ દિલ માં વાગે તારા ભણકારા, (૨)
અંતર ના ગોખ માં, (૨) કલ્પ્યા કરું તને,
કે લગની લાગી છે…
જય ભલે જન્મારો પણ ધીરજ હું ના હારુ, (૨)
મરવાની વેળાએ પણ તારું નામ પુકારું, (૨)
જીવું હું જ્યાં સુધી, (૨) સમરણ્યા કરું તને,
કે લગની લાગી છે…
પળે પળ જંખ્યા કરું તને, પળે પળ નિરખ્યા કરું તને,
કે લગની લાગી છે, કે અગ્નિ જાગી છે,
તારા મીલન ની પ્રભુ…
LYRICS (ENGLISH)
Ke Lagni Lagi Chhe, Ke Agnee Jagi Chhe,
Pale Pal Jankhya Karu Tane, Pale Pal Nirkhya Karu Tane,
Ke Lagni Lagi Chhe…
Ghelo Lagyo Mujne Hu Kyare Tujne Bhetu (2)
Tara Pavan Khode Hu Badak Banine Letu (2)
Samna Ma Roj Hu, (2) Nirkhya Karu Tane,
Ke Lagni Lagi Chhe…
Hadva Hadva Haale Aa Haiya Na Dhabkara (2)
Ghadiye Ghadiye Dil Ma Vage Tara Bhankara, (2)
Antar Na Gokh Ma, (2) Kalpya Karu Tane,
Ke Lagni Lagi Chhe…
Jay Bhale Janmaro Pan Dhiraj Hu Na Haru, (2)
Madva Ni Vedae Pan Taru Naam Pukaru, (2)
Jivu Hu Jya Sudhi, (2) Samarnya Karu Tane,
Ke Lagni Lagi Chhe…
Pale Pal Jankhya Karu Tane, Pale Pal Nirkhya Karu Tane,
Ke Lagni Lagi Chhe, Ke Agnee Jagi Chhe,
Tara Milan Ni Prabhu…
REFERENCES
- https://krupmusic.com/song/lagni-lagi-chhe/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.