Dada Mukhaldu Batavo
ABOUT SONG
“Dada Mukhaldu Batavo” is a song from the album “Jain Stavan Vol 5“. A song is sung by Vipul Chheda. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 7, 2020

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Kamlesh Jadhav |
Singer | Vipul Chheda |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
દાદા મુખલડું બતાવો, તારા દર્શન કરવા આવ્યો, (૨)
તારી મૂરત જોઈ ને મનોહાર રે,
કે મારા મનડા માં રુમઝુમ થાય રે, (૩)
દાદા મુખલડું બતાવો…
મંદિર શોભે છે ભારી, કે ગુણલા ગાવે નરનારી, (૨)
તારી ધજાઓ ગગનમાં લહેરાય રે,
કે મારા મનડા માં રુમઝુમ થાય રે, (૩)
પ્યારો લાગે છે દરબાર, સુંદર શોભે છે દેદાર, (૨)
તારી મૂરત જોઈ ને મોહંગાર રે,
કે મારા મનડા માં રુમઝુમ થાય રે, (૩)
હે તારા ચરણો ને ચૂમું, તારી ભક્તિ માં ઝુમું, (૨)
તારા દર્શન મને દીન રાત રે,
કે મારા મનડા માં રુમઝુમ થાય રે, (૩)
વિપુલ ભાવ હું માંગુ, તારી ભક્તિ માં જાગુ, (૨)
મારું જીવન છે તારા સહારે,
કે મારા મનડા માં રુમઝુમ થાય રે, (૩)
દાદા મુખલડું બતાવો, તારા દર્શન કરવા આવ્યો,
તારી મૂરત જોઈ ને મનોહાર રે,
કે મારા મનડા માં રુમઝુમ થાય રે. (૬)
LYRICS (ENGLISH)
Dada Mukhaldu Batavo, Tara Darshan Karva Aavyo, (2)
Tari Murat Joi Ne Manohar Re,
Ke Mara Manada Ma Rumzum Thay Re, (3)
Dada Mukhaldu Batavo…
Mandir Shobhe Chhe Bhari, Ke Gunala Gave Narnari, (2)
Tari Dhajao Gagan Ma Laheray Re,
Ke Mara Manada Ma Rumzum Thay Re, (3)
Pyaro Laage Chhe Darbar, Sundar Shobhe Chhe Dedar, (2)
Tari Murat Joi Ne Mohangar Re,
Ke Mara Manada Ma Rumzum Thay Re, (3)
He Tara Charno Ne Chumu, Tari Bhakti Ma Zumu, (2)
Tara Darshan Mane Din Raat Re,
Ke Mara Manada Ma Rumzum Thay Re, (3)
Vipul Bhav Hu Mangu, Tari Bhakti Ma Jagu, (2)
Maru Jivan Chhe Tara Sahare,
Ke Mara Manada Ma Rumzum Thay Re, (3)
Dada Mukhaldu Batavo, Tara Darshan Karva Aavyo, (2)
Tari Murat Joi Ne Manohar Re,
Ke Mara Manada Ma Rumzum Thay Re. (6)
REFERENCES
- https://krupmusic.com/song/dada-mukhaldu-batavo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.