Bol Bilaadi Bol


ABOUT SONG

“Bol Bilaadi Bol” is a Gujarati song by Raja Hasan & Bhoomi Trivedi from the Movie “Satti Par Satto“. Music is given by Ambika Prateek and lyrics are penned by Dilip Rawal. The Actors are Manas Shah, Khanjan Thumbar, Neha Joshi, and Chandni Joshi. The Movie is produced by T Square Telefilms. The song is released by Krup Music Record Label.

Release Date: July 10, 2018


CreditName
LyricistDilip Rawal
Music DirectorAmbika-Prateek
SingerRaja Hasan, Bhoomi Trivedi
ActorManas Shah, Khanjan Thumbar, Neha Joshi, Chandni Joshi
ProducerSantram Varma, Neelesh Doshi
Music LabelKrup Music
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Contest PartnerKM Talent Hunt
Social Media PartnerThe Global Gujarati
Production CompanyT Square Telefilms
BOL BILAADI BOL – SONG DETAILS

BOL BILAADI BOL – MUSIC VIDEO

LISTEN ON


MAKE REELS ON INSTAGRAM


LYRICS (GUJARATI)

એ બોલ બિલાડી બોલ
નોરતા ની રાત સખીઓ નો સાથ
તરીયાળી રાત્રી સાજણ નો સાથ
ઢોલીડા નો ઢાલ ગરબા ધમાલ
સાથ વડે ને મારા વાહલમ નો વાંક
એ હાલ વેલુ ભેરુ હાલ માજમ છે રાત
આજ મારે કેવી છે હૈયા ની વાત
સાત તાળી સંગ હૈયે ઉમંગ
અંગ અંગ લાગ્યો મારા રસિયા નો રંગ
અરે અરે તું ગામ ની ગોરી
જરા તું આવ ને ઓરી
બાંધ તું પ્રીત ની દોરી વાત માની જા
હવે તું ભાવ ન ખાજે આવ્યો હું તારા કાજે
ના ના ના નારે ના ભૂલી જ તારી હાથે આવું ના
અરે અરે તું અકડી જશે પછી તું રખડી જશે
વાતા આ બગડી જશે વાત મારી માન..

મનડું હરખી જશે હોઠ આ મરકી જશે
વાત મારી માન…

તું હા હા તું ભૂલી જા ઓરતા આ તો માં ના નોરતા
એ બોલ બિલાડી બોલ..

નોરતા ની રાત સખીઓ નો સાથ
તરીયાળી રાત્રી સાજણ નો સાથ
ઢોલીડા નો ઢાલ ગરબા ધમાલ
સાથ વડે ને મારા વાહલમ નો વાંક
એ હાલ વેલુ ભેરુ હાલ માજમ છે રાત
આજ મારે કેવી છે હૈયા ની વાત
સાત તાળી સંગ હૈયે ઉમંગ
અંગ અંગ લાગ્યો મારા રસિયા નો રંગ

LYRICS (ENGLISH)

Ae bol biladi bol
Norata ni raat sakhio ni saath
Tariyadi ratri sajan no saath
Dholida no dhal garba dhamal
Saath vade ne mara vahlam no vank
Ae hal velu bheru hal majam chhe raat
Aaj mare kevi chhhe haiya ni vaat
Saat tadi sang haiye umang
Ang ang lagyo mara rasiya no rang
Are are tu gaam ni gori
Jara tu aav ne ori
Bandh tu prit ni dori vaat mani ja
Have tu bhav n khaje aavyo hu tara kaje
Na na na nare na bhuli j tari hathe aavu na
Are are tu akadi jashe pachhi tu rakhadi jashe
Vaat aa bagadi jashe vaat mari maan…

Manadu harakhi jashe hoth aa maraki jashe
Vaat mari maan…

Tu ha ha tu bhuli ja orata aa to maa na norata
Ae bol biladi bol…

Norata ni raat sakhiyo no sath
Tariyadi ratri Sajan no saath
Dholida no dhol garba dhamal
Saath vade ne mara vahlam no vank
Ae hal velu bheru hal majam chhe raat
Aaj mare kevi chhe haiya ni aat
Saat tadi sang haiye umang
Ang ang lagyo mara rasiyano rang


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.