ક્યાં છે કાનો, Daddy? – Dr. Krupesh Thacker

About Poetry

“ક્યાં છે કાનો, Daddy?” is a poem by poet Dr. Krupesh Thacker. The poem is a part of the “Bansari Naad” poetry compilation book published under the Shabd Vandana project on account of Gita Jayanti Parv 2022. The poem is also adapted musically in the album “Kyan Chhe Kano?“.


ક્યાં છે કાનો, Daddy?

ક્યાં છે કાનો, daddy? where is the God?
મળવું છે એને મારે, what is the road?
ક્યાં છે કાનો daddy, ક્યાં છે કાનો?

Where is Kano daddy, where is Kano?
Where is Kano daddy, where is the God?,
I wanna meet him dad, what is the road?

ઓ ઘનશ્યામ, સાંભળ ઓ શ્યામ; (૨)
તારા હોવાના જ માંગે પુરાવા,
Questions છે કેવા આ odd?

તું જ ચલાવે છે ધબકાર જેના એ,
પૂછે daddy where is the God?
Where is Kano daddy, where is the God?,
મળવું છે એને મારે, what is the road?
કોણ સુવાડે તને કોણ જગાડે,
શ્વાસો ચલાવે છે કોણ?
નાની નાની તારી આંખલડીમાં બેટા,
સપના સજાવે છે કોણ?
કોણ ચલાવે તને કોણ દોડાવે,
વાણી તને આપે છે કોણ?
જોયેલું, વાંચેલું, સોચેલું, સમજેલું
યાદોમાં સ્થાપે છે કોણ?

ક્યાં છે કાનો daddy, Where is the God?
મળવું છે એને મારે, what is the road?
Where is Kano daddy, where is the God?,
I wanna meet him dad, what is the road?

ક્યાં છે કાનો daddy, ક્યાં છે કાનો ? (૨)
ચાંદ માં કાનો બેટા, સુરજ માં કાનો,
ધરતી ઉપરની, રજ રજમાં કાનો;
Where is Kano daddy, where is Kano? (૨)
પ્રાર્થનાના હર સ્વર માં કાનો,
વસે છે બેટા હર ઘર માં કાનો.

ક્યાં છે કાનો daddy, ક્યાં છે કાનો ? (૨)
Motion માં કાનો, Emotion માં કાનો,
હર કોઈના Devotion માં કાનો;
બોલે Fact માં કાનો, Respect માં કાનો,
વસે છે Selfless Act માં કાનો,
Vision માં કાનો, Ambition માં કાનો,
ગીતાના Rendition માં કાનો,
Latitude માં કાનો, Gratitude માં કાનો,
વસે છે તારા Attitude માં કાનો,
Confess માં કાનો, Kindness માં કાનો,
વસે છે Forgiveness માં કાનો,
Take A Stand માં કાનો, Helping Hand માં કાનો,
વસે છે સાચા Friend માં કાનો,
આસ માં કાનો, બેટા શ્વાસ માં કાનો,
તારા ને મારા વિશ્વાસમાં કાનો. (૨)


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES