Anjali Sevak on Kutchi Mijaaj | કચ્છી મિજાજ કાવ્યસંગ્રહ

Kutchi Mijaaj Kutchi Literature Music Festival Dr Krupesh Give Vacha

Presenting the Kutchi poem written by Anjali Sevak (Anjali Heena Hitesh) for the book ‘Kutchi Mijaaj Kavysangrah’. The book is a compilation of the writer’s emotions about the biggest Kutchi Literature & Music Festival ‘Kutchi Mijaaj: Kutchi Sahitya Sangeet Parv‘ organized by Give Vacha Foundation, Krup Music, and Esy ID in association with Global Literature and Cultural Club. It is also considered as the longest literature festival in the world.

The book is part of the Shabda Vandna project.


Anjali Heena Hitesh on Kutchi Mijaaj

કચ્છ ગુજરાતનો તાજ,
આપણો મિજાજ છે કચ્છી.
ગૂંજતો ગૌરવનો ગાજ,
આપણો અવાજ છે કચ્છી.

રગોમાં દોડતી હોય છાશ,
રણની રેતી એ જ શ્વાસ.
તોય જમિર સરતાજ,
આપણો અંદાજ છે કચ્છી.

કચ્છી છે રંગ ઢંગ,
કચ્છી મનની ઉમંગ.
રૂડો કચ્છનો આ રાજ,
અમે દરબારી કચ્છી.

આપતાં મીઠો આવકાર,
રણે પાડતાં પડકાર.
કચ્છ સઘળું પરિવાર,
આપણો સંગાથ છે કચ્છી.

સૌને ‘કચ્છી મિજાજ’ ગમે,
કચ્છીયત તો હૃદયે રમે.
ના કોઈના મોથાજ,
અદનો મિજાજ છે કચ્છી.


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


To submit your poetry, join the Kutchi Mijaaj WhatsApp Community Group


REFERENCES

  • Kutchi Mijaaj Kavyasangrah – Book

OTHER POETRIES ON KUTCHI MIJAAJ


AUDIO POETRY BY DR. KRUPESH