Pela Dungra Vala Dosi

GUJARATI LYRICS

હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)
હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)

હે, લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે
(હે, લાડવા ખવડાવે)
હે, માડી ગરબા ગવડાવે
હે પેલા દુંગરવાળા

પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)
હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)

મૈ ગુલામ, મૈ ગુલામ, મૈ ગુલામ તેરા
(મૈ ગુલામ, મૈ ગુલામ, મૈ ગુલામ તેરા)
તું તો બેઠી ગોખમાં ને મૈ તો મારૂ ફેરા
(તું તો બેઠી ગોખમાં ને મૈ તો મારૂ ફેરા)
હે, અજબ તેરી ચાકરી ને ગજબ તેરા ડેરા
(હો ગજબ તેરા ડેરા)
હે, મૈયા ગજબ તેરા ડેરા, પેલા દુંગરવાળા

હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)
હે, લાડ લડાવે ને પછી લાડવા ખવડાવે
(હે, લાડવા ખવડાવે)
હે, માડી ગરબા ગવડાવે
હે, પેલા દુંગરવાળા
હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)
હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે
(હે, પેલા દુંગરવાળા ડોસી મને લાડ લડાવે)

ENGLISH LYRICS

He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave

He, Laad Ladave Ne Pachi Laadava Khavadave
He, Laadava Khavadave
He, Maadi Garba Gavadave
He Pela Dungarvala

He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave

Mei Gulab, Mei Gulam, Mei Gulab Tera
Mei Gulab, Mei Gulam, Mei Gulab Tera
Tu To Bethi Gokh Ma Ne Mei To Maru Fera
Tu To Bethi Gokh Ma Ne Mei To Maru Fera
He, Ajab Teri Chakari Ne Gajab Tera Dera
He Gajab Tera Dera
He, Gajab Tera Dera, Pela Dungarvala

He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Laad Ladave Ne Pachi Laadava Khavadave
He, Laadava Khavadave
He, Maadi Garba Gavadave
He, Pela Dungarvala
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave
He, Pela Dungarvala Doshi Mane Laad Ladave