Jai Aadeshwar
ABOUT SONG
“Jai Aadeshwar” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Sanjay Oza. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
| Credit | Name |
|---|---|
| Lyricist | Sanjay Oza |
| Music Director | Sanjay Oza |
| Singer | Sanjay Oza |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
LYRICS (GUJARATI)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ (૨)
અજીત નાથ શ્રી સંભવ નાથ શ્રી અભિનંદન સુમતિ નાથ (૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
શુપાર્વ સ્વામી શિવ દાતાર પ્રભુ પદ્મ પ્રભુ સુખ શાતાક્ષ(૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
ચંદ્ર પ્રભુ શ્રી સુવિધી નાથ શીતલ પ્રભુ શ્રેયાંશ કરનાર(૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
વાસુ પુજ શ્રી વિમલ જીનેશ નાથ અનંતાનંત જીનેશ (૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
ધર્મ નાથ શ્રી શાંતિ નાથ કુમકુ નાથ જય-જય અરનાથ (૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
મલી નાથ મુનિસુવ્રત જીનંદ નમી નાથ જીનવર ચંદ (૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
અરીષ્ઠ ને નિધિ ના નાથ દીનન દુખ હર પારસ નાથ (૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
જય મહાવીર જય-જય ભગવાન ત્રિશલા નંદન કર કલ્યાણ (૨)
જય આધેશ્વર જય ભગવાન જય–જય જીનવર કર કલ્યાણ(૨)
LYRICS (ENGLISH)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Ajit Nath Shree Shmbhav Nath Shree Abhinadan Sumti Nath (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Shupavr Savami Shiv Datar Prabhu Padm Prabhu Shukh Shatash (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Chandra Prabhu Shree Savidhi Nath Shital Prabhu Shreyansh Karnar (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Vashu Puj Shree Vimal Jignesh Nath Antant Jignesh (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Dharm Nath Shree Nath Kumkuk Nath Jai-Jai Aranath (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Mli Nath MuniSuvrat Jinnd Nmi Nath Jinvar kar Kalyan (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Aristh Ne Nidhi Na Nath Dinn Dhukh har Pars Nath (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Trishal Nadn Kar Kayan (2)
Jai Adhesvar Jai Bhagvan Jai-Jai Jinvar kar Klyan (2)
REFERENCES
- https://krupmusic.com/song/jai-aadeshwar/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.