Shantinath Ratan Rupadu


ABOUT SONG

“Shantinath Ratan Rupadu” is a song from the album “Stavan Sangrah Vol 3“. A song is sung by Neesha Sanghvi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: September 6, 2018


CreditName
LyricistTraditional
Music DirectorKalim Khan
SingerNeesha Sanghvi
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
SHANTINATH RATAN RUPADU – ARTIST CREDITS

LYRICS (GUJARATI)

શાંતિ પમાણી હું સ્મરણ હુફાડું
શાંતિનાથ-શાંતિનાથ રતન રૂપાળું (૨)
સ્નેહ સુધારસ નૈનો થી વહેકું (૨)
સ્મિત મધુર પ્રભુ હો…
સ્મિત મધુર પ્રભુ અધરે વહેતુ
વાસલ વદલ નું તેજ વિરાડુ(૨)
શાંતિ પમાણી હું સ્મરણ હુફાડું (૨)
શાંતિનાથ-શાંતિનાથ રતન રૂપાળું (૨)
કાલા રે ઘેલા પ્રભુ શબ્દો ની માળા (૨)
ગુંથી ને ગાવા હેતે હો…
ગુંથી ને ગાવા હેતે સ્મરણ રૂપાળા
અગણિત ગુણલાં પ્રભુ તુમરી દિસારું(૨)
શાંતિ પમાણી હું સ્મરણ હુફાડું(૨)
શાંતિનાથ-શાંતિનાથ રતન રૂપાળું (૨)
જીનરાજ કરવી મારે નિત અરાધના (૨)
લેજો સ્વીકારી પ્રભુ હો…લેજો સ્વીકારી પ્રભુ અધુરી ઉપાસના
મડીજો નિરંતર સ્મરણ તમારૂ(૨)
શાંતિ પમાણી હું સ્મરણ હુફાડું(૨)
શાંતિનાથ-શાંતિનાથ રતન રૂપાળું (૨)

LYRICS (ENGLISH)

Shanti Pamani Hu Smaran Hufadu
Shantinath-Shantinath Ratan Rupadu (2)

Sneh Sudharas Naino Thi V
Vahetu (2)
Smit Madhur Prabhu Ho…
Smit Madhur Prabhu Adhere Vahetu
Vasal Vadal Nu Tej Viradu (2)

Shanti Pamani Hu Smaran Hufadu
Shantinath-Shantinath Ratan Rupadu (2)

Kala Re Ghela Prabhu Sabdo Ni Mada (2)
Guthi Ne Gava Hete Ho…
Guthi Ne Gava Hete Smaran Rupada
Aganit Gunala Prabhu Tumri Disaru (2)

Shanti Pamani Hu Smaran Hufadu
Shantinath-Shantinath Ratan Rupadu (2)

Jineraj Karvi Mare Nit Aradhana (2)
Lejo Svikari Prabhu Ho… Lejo Svikari Prabhu Adhuri Upasana
Madi Jo Nirantar Smaran Tamaru (2)

Shanti Pamani Hu Smaran Hufadu
Shantinath-Shantinath Ratan Rupadu (2)


REFERENCES


VERIFIED

THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.