Tu Haath Uthaavi Jane
ABOUT SONG
“Tu Haath Uthavi Jane” is a Gujarati ghazal by Kumar Pandya. The ghazal is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 02, 2017
Credit | Artist |
---|---|
Lyricist | Sidik Sumra |
Music Director | Mehul Trivedi |
Singer | Kumar Pandya |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Publisher | Krup Music Publishing |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું…(2)
તું હોળી બાળી જાણે છે
તું હોળી બાળી જાણે છે હું હાથ જાલાવી જાણું છું
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું
તું કોલાહલ થી કંગન ના કોમળ કાલેજા કાપે છે….(2)
કોમળ કાલેજા કાપે છે…કોમળ કાલેજા કાપે છે…
તો સૂરો થી હું સરગમ ના હું…(2)
સુર રેલાવી જાણું છું
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું
આગ ભરેલી બદનો આગ ભલે જાળવી દે….(2)
આગ ભલે જાળવી દે….આગ ભલે જાળવી દે….
તું આગ લગાવી જાણે છે…તું આગ લગાવી જાણે છે
હું આગ બીજાંવી જાણું છું
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું
આ કેવા કાજલ કંકુ ના રંગ રેલવે રંગતની…(2)
રંગ રેલવે રંગતની।…રંગ રેલવે રંગતની…
હું કંકુ કાળજેળે કહેવા હું…. હું કંકુ કાળજેળે કહેવા હું
શબ્દ સજાવી જાણું છું
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું.
તું તેલ દિવેલ જાલાવે છે હું ભીમ જાલાવી…(2)
હું ભીમ જાલાવી…હું ભીમ જાલાવી…
હું સીદીક છું હું શાયર છું હું….(2)
શબ્દ જાળવી જાણું છું
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું.
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું.
તું હોળી બાળી જાણે છે
તું હોળી બાળી જાણે છે હું હાથ જાલાવી જાણું છું
તું હાથ ઉઠાવી જાણે હું હાથ મિલાવી જાણું છું.
હું હાથ મિલાવી જાણું છું.
હું હાથ મિલાવી જાણું છું.
LYRICS (ENGLISH)
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu…(2)
Tu Holi Bali Jane Chhe
Tu Holi Jane Chhe Hu Haath Jalavi Janu Chhu
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu
Tu Kolahal Thi Kangan Na Komal Kaleja Kaape Chhe…(2)
Komal Kaleja Kaape Chhe…Komal Kaleja Kaape Chhe…
To Suro Thi Hu Sargam Na Hu…(2)
Sur Relavi Janu Chhu
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu
Aag Bhareli Bad No Aag Bhale Jaalavi De…(2)
Aag Bhale Jaalavi De…Aag Bhale Jaalavi De…
Tu Aag Lagavi Jane Chhe…Tu Aag Lagavi Jane Chhe
Tu Aag Binjavi Janu Chhu
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu
Aa Kevi Kajal Kanku Na Rang Relave Rangat Ni…(2)
Rang Relave Rangat Ni…Rang Relave Rangat Ni…
Hu Kanku Kaljele Kaheva Hu…Hu Kanku Kaljele Kaheva Hu
Shabd Sajavi Janu Chhu
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu
Tu Tel Divel Jalave Chhe Hu Bhim Jalavi…(2)
Hu Bhim Jalavi…Hu Bhim Jalavi…
Hu Sidik Chhu Hu Shayar Chhu Hu…(2)
Shabd Jalavi Janu Chhu
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu.
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu.
Hu Holi Bali Jane Chhe
Tu Haath Uthavi Jane Chhe Hu Haath Jalavi Janu Chhu.
Tu Haath Uthavi Jane Hu Haath Milavi Janu Chhu.
Hu Haath Milavi Janu Chhu.
Hu Haath Milavi Janu Chhu.
REFERENCES
- https://krupmusic.com/song/tu-haath-uthaavi-jane/ – KRUP MUSIC
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.