Samay Tasveer Badle
ABOUT GHAZAL
“Samay Tasveer Badle” is a Gujarati ghazal by Kumar Pandya from the album “Ibadat“. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 02, 2017
| Credit | Artist |
|---|---|
| Lyricist | Sidik Sumra |
| Music Director | Mehul Trivedi |
| Singer | Kumar Pandya |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Publisher | Krup Music Publishing |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
સમય તસ્વીર બદલે છે… સમય તાસીર બદલે છે…(૨)
સમય જાતાં સમય પોતે સમય તકદીર બદલે છે…
સમય તસ્વીર બદલે છે… સમય તાસીર બદલે છે…(૨)
પડે છે હર્ષનાં આંશુ… વહે છે શોકના આંશુ… (૨)
ફકત સંજોગ બદલે ક્યાં…(૨) નયનનાં નીર બદલે છે…
સમય તસ્વીર બદલે છે.
ઉડી જાશે પવન પક્ષી… પડ્યું રહેશે ફકત પિંજર…(૨)
અમર આતમ અમારું…(૨) ફકત શરીર બદલે છે…
સમય તસ્વીર બદલે છે.
કરી જબર જમાવટ મેં… ગઝલ ને ગામડે બેસી…(૨)
સજાવટ શેરીમાં આવી…(૨) હથોટી હિર બદલે છે…
સમય તસ્વીર બદલે છે.
હવે સિદિક સમશેરી… સવાલોના જવાબો દે…(૨)
કરી દે પ્રશ્નોના કટકા…(૨) અવર આખીર બદલે છે…
સમય તસ્વીર બદલે છે… સમય તાસીર બદલે છે…(૨)
સમય જાતાં સમય પોતે સમય તકદીર બદલે છે…
સમય તસ્વીર બદલે છે… સમય તાસીર બદલે છે.
સમય તસ્વીર બદલે છે…(૩)
LYRICS (ENGLISH)
Samay Tasveer Badle Chhe… Samay Tasir Badle Chhe…(2)
Samay Jata Samay Pote Samay Takdeer Badle Chhe…
Samay Tasveer Badle Chhe… Samay Tasir Badle Chhe…(2)
Pade Chhe Harsh Na Aanshu… Vahe Chhe Shok Na Aanshu…(2)
Fakat Sanjog Badle Kyan…(2) Nayan Na Neer Badle Chhe…
Samay Tasveer Badle Chhe.
Udi Jashe Pavan Pakshi… Padyu Raheshe Fakat Pinjar…(2)
Amar Aatam Amaru…(2) Fakat Sharir Badle Chhe…
Samay Tasveer Badle Chhe.
Kari Jabar Jamavat Me… Ghazal Ne Gamade Besi…(2)
Sajavat Sheri Ma Aavi…(2) Hathoti Heer Badle Chhe…
Samay Tasveer Badle Chhe.
Have Sidik Samsheri… Savalo Na Javabo De… (2)
Kari De Prashno Na Katka…(2) Avar Aakhir Badle Chhe…
Samay Tasveer Badle Chhe… Samay Tasir Badle Chhe…(2)
Samay Jata Samay Pote Samay Takdeer Badle Chhe…
Samay Tasveer Badle Chhe… Samay Tasir Badle Chhe…
Samay Tasveer Badle Chhe…(3)
REFERENCES
- https://krupmusic.com/song/samay-tasveer-badle/ – KRUP MUSIC
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.
