Navkar Mantra Je Dhyare
ABOUT SONG
“Navkar Mantra Je Dhyare” is a song from the album “Stavan Sangrah Vol 3”. A song is sung by Irfan Meer. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
Credit | Name |
---|---|
Lyricist | Jaydharma shree |
Music Director | Imran Meer |
Singer | Irfan Meer |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
નવકાર મંત્ર જે ધ્યારે, નવકાર મંત્ર જે ધ્યારે
જ્ઞાની અજ્ઞાની સર્વે જીવો ને દુર ગતિ પડતા બચાવે
નવકાર મંત્ર જે ધ્યારે…
વિશ્વ વ્યાપી શાશ્વત મંત્ર સર્વ ધર્મ શિરતાજ
પંચ પર્મેશ્જી પ્રેમે પ્રનમો પાપ પ્રણા સનકાજ
સર્વ મંગલ માં પહેલું મંગળ સુરીવર મુનીવર ગાવે
નવકાર મંત્ર જે ધ્યારે…
સતી સુભદ્રા શ્રીમતી નારી ને મંત્ર પડ્યો તત્કાળ
ચંપા પૂરી ના દ્વાર ઉઘાડ્યા સર્પ બની ફૂલમાળ
મંત્રી સુન્ણતા સમડી મરી ને (૨)
રાજકુમારી થાવે
નવકાર મંત્ર જે ધ્યારે…
અમરકુમાર ને શેઠ સુ દર્શન મંત ના શરણે જાય (૨)
સોના નું સિહાસન પામ્યા દુખ થી મુક્તિ થાય..
રોમે રોમે નવકાર વસાવો(૨)
જય-જય નાદ ગજાવે
નવકાર મંત્ર જે ધ્યારે…
LYRICS (ENGLISH)
Navakar Mantra Je Dhyare, Navakar Mantra Je Dhyare
Gnani Agnani Sarve Jivo Ne Duragati Padata Bachave
Navakar Matra Je Dhayare…
Viswavyapi Sasvat Mantra Sarv Shirataj
Panch Parmeshji Preme Pranmo Pap Pran Sanakaj
Sarve Mangal Ma Pahelu Mangal Surivar Munivar Gave
Navakar Mantra Je Dhyare…
Satee Subhadra Shreematee Naree Ne Mantra Padyo Tatkal
Champa Puri Na Dvar Ughadya Sarp Bani Fulmal
Mantree Sunnata Samadee Maree Ne (2)
Rajkumaree Thave
Navakar Mantra Je Dhyare…
AmarKhumar Ne Shet Su Darsan Mant na Sharane Jay (2)
Sona Nu Sihasan Pamya Dukh Thi Mukti Thay…
Rome Rome Navakar Vasavo (2)
Jay-Jay Nad Gajave
Navakar Mantra Je Dhyare…
REFERENCES
- https://krupmusic.com/song/navkar-mantra-je-dhyare/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.