Mann Mast Banyu Bhakti Ma
ABOUT SONG
“Mann Mast Banyu Bhakti Ma” is a song from the album “Jain Stavan Vol 4“. A song is sung by Dipalee Somaiya Date. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

| Credit | Name |
|---|---|
| Lyricist | Kamalprabh Sagar |
| Music Director | C. Vanveer |
| Singer | Dipalee Somaiya Date |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
મન મસ્ત બન્યું તુજ ભક્તિ માં, (૨)
ભક્તિ માં તુજ, ભક્તિ માં (૨)
આતમ તારક શક્તિ માં,
મન મસ્ત બન્યું…
દરિયો મોટો મોહનો ટરિયો,
તબ તુમને દર્શન મલિયો,
મન મસ્ત બન્યું તુજ ભક્તિ માં, (૨)
નહિ પરવા અબ સુખ કે દુઃખની, (૨)
જિનવર જબ તું દિલ વસિયો, (૨)
મન મસ્ત બન્યું તુજ ભક્તિ માં, (૨)
કુવાસના શું કરશે બિચારો, મને ઉપાસના મારગ જડીયો, (૨)
મન મસ્ત બન્યું તુજ ભક્તિ માં, (૨)
માં પદ્મા પણ તુજ ગુણ ગાવે, (૨)
તુજ કૃપા વીન કોણ તરિયો? (૨)
મન મસ્ત બન્યું તુજ ભક્તિ માં, (૨)
રસ ભક્તિનો ચાખ્યો ના છોડુ, (૨)
ચરણ કમળ માં રહું પડિયો, (૨)
મન મસ્ત બન્યું તુજ ભક્તિ માં, (૨)
ભક્તિ માં તુજ, ભક્તિ માં (૨)
આતમ તારક શક્તિ માં,
મન મસ્ત બન્યું…
LYRICS (ENGLISH)
Man Mast Banyu Tuj Bhakti Ma, (2)
Bhakti Ma Tuj, Bhakti Ma (2)
Aatam Tarak Shakti Ma,
Man Mast Banyu…
Dariyo Moto Mohno Tariyo,
Tab Tumane Darshan Maliyo,
Man Mast Banyu Tuj Bhakti Ma, (2)
Kuvasana Shu Karse Bicharo, Mane Upasana Marag Jadiyo, (2)
Man Mast Banyu Tuj Bhakti Ma, (2)
Maa Padma Pan Tuj Gun Gave, (2)
Tuj Krupa Vin Kon Tariyo? (2)
Man Mast Banyu Tuj Bhakti Ma, (2)
Ras Bhakti No Chakhyo Na Chhodu, (2)
Charan Kamal Ma Rahu Padiyo, (2)
Man Mast Banyu Tuj Bhakti Ma, (2)
Bhakti Ma Tuj, Bhakti Ma (2)
Aatam Tarak Shakti Ma,
Man Mast Banyu…
REFERENCES
- https://krupmusic.com/song/mann-mast-banyu-bhakti-ma/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.