Mahavir Swami Nu Parnu
ABOUT SONG
“Mahavir Swami Nu Parnu” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Satish Doshi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Piyush Shah |
Singer | Satish Doshi |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
માત્રસેલાનો લાડક વાયો પારણીયા માં પોઢે રે (૨)
મીઠા મીઠા ગીતમાં ગાએ વિરો પારણીયે પોઢેરે (૨)
સોના રૂપાળું પારણું વીરનું હીરાલા ટમ ટમ ટમકેરે (૨)
છમ છમે છમ છમ…
છમ છમે છમ છમ ધુન્ઘરું વાગે વીરો પારણીએ પોઢેરે
માત્રસેલાનો લાડક વાયો પારણીયા માં પોઢે રે (૨)
ગોરા ગોરા ગાલ છે વીરાના ખેસ સુવાળા સોભેરે (૨)
મલકાતું મુખડું વીર નું પ્યારું વીરો પરણીએ પોઢેરે (૨)
માત્રસેલાનો લાડક વાયો પારણીયા માં પોઢે રે (૨)
ચૈત્ર સુદ તેરસને દિને વીર પ્રભુજી જનમ્યા રે (૨)
ચોવીસમાં એ, ચોવીસમાં તો જીનરાયા પારણીયામાં પોઢેરે (૨)
માત્રસેલાનો લાડકવાયો પારણીયા માં પોઢે રે (૨)
ચારે કોરે ઢોલ નગારા શહેનાઈ રૂડી વાગેરે (૨)
ઘર ઘર માં, ઘર ઘર માં દીવડા પ્રગટએ વીરો પરણીએ પોઢેરે (૨)
માત્રસેલાનો લાડકવાયો પારણીયા માં પોઢે રે (૨)
પશુ પંખીડા નાચે ગાએ કોયલ કુહુ કુહુ બોલે રે (૨)
થનગટ થનગટ, થનગટ થનગટ મોરલો નાચે વીરો પારણીએ પોઢેરે (૨)
માત્રસેલાનો લાડકવાયો પારણીયા માં પોઢે રે (૨)
સીધાર્થ રાયનો હીરલો જગનો તારણ હારો રે (૨)
જૈન શાશનનો, જૈન શાશનનો એ રખવાળો વીરો પારણીએ પોઢેરે (૨)
માત્રસેલાનો લાડકવાયો પારણીયા માં પોઢે રે (૨)
મીઠા મીઠા ગીતમાં ગાયે વીરો પરણીએ પોઢેરે (૨)
LYRICS (ENGLISH)
Matrasedalano Ladak vayo Paraniyama Podhe Re (2)
Mitha Mitha Geetama Gaae Viro Paraniye Podhere (2)
Sona Rupadu Paranu Veeranu Hira Tam Tam Tamake (2)
Chham Chhame Chham Chham.…
Chham Chhame Chham Chham Ghungharu Vage Veero ParaniyePodhe Re
Matrasedalano Ladak vayo Paraniyama Podhe Re (2)
Gora Gora Gal Chhe Veerana Khes Suvala Sobhere (2)
Malakatu mukhadu Veer Nu Pyaru Veero Paraniye Podhere (2)
Matrasedalano Ladak Vayo Paraniyama Podhe Re (2)
Chaitra Sud Terasne Deene Prabhuji Janamya Re (2)
Chovisma Ae, Chovisama To Jinraya Paraniyama Podhere (2)
Matrasedalano Ladak Vayo Paraniyama Podhe Re (2)
Chore Kore Dhol Nagara Shahenae Rudi Vagere (2)
Ghar Ghar Ma, Ghar Gharma Divada Pragataviae Veero Paraniye Podhere (2)
Matrasedalano Ladak Vayo Paraniyama Podhe Re (2)
Pashu Pankhida Nache Gaae Koyal Kuhu Kuhu Bole Re (2)
Thangat Thangat, Thangat Thangat Moralo Veero Paraniye Podhere (2)
Matrasedalano Ladak Vayo Paraniyama Podhe Re (2)
Sidharth Rayano Hiralo Jagano Taran Haro Re (2)
Jain Shashanno, Jain Shashanno Ae Rakhvalo Veero Paraniye podhere (2)
Matrasedalano Ladak Vayo Paraniyama Podhe Re (2)
Mitha Mitha Geetama Gaae Viro Paraniye Podhere (2)
REFERENCES
- https://krupmusic.com/song/mahavir-swami-nu-parnu/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.