Kem Kari Ne Female Version
ABOUT SONG
“Kem Kari Ne Female Version” is a Gujarati song by Alka Yagnik from the Movie “Mari Life Tari“. Music is given by Reena Patel and lyrics are penned by Prashant Patel. The Actors are Dev Patel and Heeral Bhalla. The Movie is produced by Ni9e Motion Pictures. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: February 27, 2017
Credit | Name |
---|---|
Lyricist | Prashant Patel |
Music Director | Reena Patel |
Singer | Alka Yagnik |
Actor | Dev Patel, Heeral Bhalla |
Producer | Jignesh Patel, Reena Patel |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Contest Partner | KM Talent Hunt |
Social Media Partner | The Global Gujarati |
Production Company | Ni9e Motion Pictures |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
કેમ કરીને તને સમજાવું, (3)
પ્રિત કરી મેં તે કેમ જણાવું, (2)કેમ કરીને તને સમજાવું, (3)
પ્રિત કરી મેં તે કેમ જણાવું, (2)કેમ કરીને તને સમજાવું, (3)
મેં તો પરોવી લીધો તને પારી જાતમાં,
મેં તો પરોવી લીધો તને પારી જાતમાં,
ઈચ્છું છું તું મહેકી ઊઠે મારી જાતમાં,
ઈચ્છું છું તું મહેકી ઊઠે મારી જાતમાં,
મારી જાતમાં,મારી જાતમાં;
હું તો જીવું છુ તને સ્વપ્ન માં લઇ સાથે,
જીવું છુ તને સ્વપ્ન માં લઇ સાથે,
ઈચ્છુ છુ બસ તને હકીકતમાં સાથે,
ઈચ્છુ છુ બસ તને હકીકતમાં સાથે,
હકીકતમાં સાથે, હકીકતમાં સાથે;
કેમ કરીને તને સમજાવું.
ઊગતા સૂરજને કહું અજવાળે હું તો ઊગતા,
ઊગતા સૂરજને કહું અજવાળે હું તો ઊગતા,
ચંદ્ર ના થાળે મારી આશ સાંવરે,
ચંદ્ર ના થાળે મારી આશ સાંવરે,
મારી આશ સાંવરે,મારી આશ સાંવરે;
ઊગતા સૂરજને કહું અજવાળે હું તો ઊગતા,
સૂરજને કહું અજવાળે હું તો ઊગતા,
ચંદ્ર ના થાળે મારી આશ સાંવરે,
ચંદ્ર ના થાળે મારી આશ સાંવરે,
મારી આશ સાંવરે,મારી આશ સાંવરે;
કેમ કરીને તને સમજાવું,
કેમ કરીને તને સમજાવું,
પ્રિત કરી મેં તે કેમ જણાવું,
પ્રિત કરી મેં તે કેમ જણાવું,
કેમ કરીને તને સમજાવું;
LYRICS (ENGLISH)
Kem karine tane samajavu,(3)
Prit kari me te kem janavu,(2) Kem karine tane samajavu, (3)
Prit kari me te kem janavu,(2) Kem karine tane samajavu, (3)
Me to parovi lidho tane paree jatama,
Me to parovi lidho tane paree jatama,
Ichchhu chhu tu maheki uthe tari jatama,
Ichchhu chhu tu maheki uthe tari jatama,
Mari jatama, mari jatama;
Hu to jeevu chhu tane svapn ma lai sathe,
Jeevu chhu tane svapn ma lai sathe,
Ichchhu tane bas tane hakikat ma sathe,
Ichchhu tane bas tane hakikat ma sathe,
hakikat ma sathe, hakikat ma sathe;
Kem karine tane samajavu.
Ugta suraj ne kahu ajavade hu to ugata,
Ugta suraj ne kahu ajavade hu to ugata,
Chandr na thade mari aash savre,
Chandr na thade mari aash savre,
mari aash savre,mari aash savre;
Kem karine tane samajavu,
Kem karine tane samajavu,
Prit kari me te kem janavu,
Prit kari me te kem janavu,
Kem karine tane samajavu;
REFERENCES
- https://krupmusic.com/song/kem-kari-ne-female-version/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.