Karuna Sagar
ABOUT SONG
“Karuna Sagar” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Sanjay Omkar. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Kamalprabh Sagar |
Music Director | C. Vanveer |
Singer | Sanjay Omkar |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨) પ્રણામ તુમ્હારે પાય,
વંદન કોટી વાર હજારા (૨) સ્વીકારજો જીનરાય,
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨)
મનહર નગરી વારાણસી જ્યાં અશ્વશેન મહારાજ,
રીઝ્યા રાજ ગૃહે ભાગ્ય દેવતા જોતા ઈર્ષ્યા થાય,
પ્રભુવર અવતરે જે કુક્ષીએ (૨), વંદુ ધન્ય તે માય,
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨)
લક્ષ્મી વરસી ધરા હરસી આનંદ ચઉદીશી થાય,
કામીત પુરણ ઉગ્યો કલ્પદ્રુમ પુરવ પૂણ્ય પસાય,
વામા માયે બેટો જાયો (૨), સાર્વજન સુખદાય
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨)
વિણ આશક્તિએ ભોગો ભોગ્ય ના લાપટાણા ક્યાય,
તારો ત્યાગ અજબ કોટિનો મુજને ના સમજાય,
મારા જેવાને જો તું તારે, મારા જેવાને જો તું તારે તારક તો કહેવાય
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨)
નવકા સુણાવી તેતો કીધો નાગને ધરણેન્દ્ર ધાર,
આજે પણ જે પદ્માવતી સહ તારા ગુણલાગાય,
મારા ઉપરે એવો કૈક જાદુ કરો જીનધાય,
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨)
યજ્ઞ જેવા સંસાર માહે બળી રહયો કિરતાર,
તુહીજ સમર્થ દેવ દયાળુ, રક્ષજે રક્ષણહાર,
ગુણલા તારા હદય કમળમાં ગાઈસ વારંવાર,
કરુણા સાગર પાશ્વ પ્રભુજી (૨)
LYRICS (ENGLISH)
Karuna Sagar Pasv Prabhuji (2) Pranam Tumhare Pay,
Vandan Koti Var Hajara (2) Sveekarajo Jinray,
Karuna Sagar Pasv Prabhuji (2)
Manahar Nagari Varanasi Jya Asvasen Maharaj,
Rizya Raj Gruhe Bhagy Devata Jota Ersya Thay,
Prabhuvar avatare Je Kuxiae (2), Vandu Dhany Te May,
Karuna Sagar Pasv Prabhuji (2)
Laxmi Varasi Dhara Harasi Aanand Chaudasi Thay,
Kamati Puran Ugyo Kalmdrup Purav Puny Pasay,
Vama Maye Beto Joyo (2), Saravajan Sukhday
Karuna Sagar Sasv Prabhuji (2)
Vin Aashakti Bhogo Bhogyna Lapatana Kyay,
Taro Tyag Ajab Kotino Mujane Na Samajay,
Mara Jovane jo Tu Tare, Mara Jevane jo Tu tare To Tarak kahevay
Karuan Sagar Pasv Prabhuji (2)
Navaka Sunavi Teto Kidho Nagane Dharanendra Dhar,
Aaje pan Je Padmavati Sah Tara Gunalagay,
Mara Upare aevo Kaik Jadu Karo Jinaghay,
Karuna Sagar Pasv Prabhuji (2)
Yagn Jeva Sansar Mahe Bli Rahyo Kiratar,
Tuhij Samarth Dev dayadu, Raxaje Raxanhar,
Gunala tara Haday Kamalama Gaes Varamvar,
Karuna Sagar Pasv Prabhuji (2)
Yagn Jeva Sansar Mahe Bali Bali Rahyo Kiratar,
Tuhij Samarth Dev dayalu, Raxaje Raxanhar,
Gunala Tara haday Kamalama Gaes Varamvar,
Karuna Sagar Pasv Prabhuji (2)
REFERENCES
- https://krupmusic.com/song/karuna-sagar/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.