ABOUT SONG
“Kanha Tari Morli” is a song by Ankita Patel from the album “Kanha Tari Morli“. The Music is composed & produced By Rajiv Bhatt. The Song is produced & composed by Arjun Patel. The song is released by Krup Music Record Label.
Release Date: October 19, 2023

Credit | Artist |
---|---|
Singer & Lyricist | Ankita Patel |
Music composed & produced by | Rajiv bhatt |
Song composed by | Arjun Patel |
Choreographer | Dhara Rughani |
Cinematography & Edit | Bhoomil Soochak |
Executive Producer | Nirukt Dave |
Production Manager | Aarsh Panchmatiya |
Recording Studio | Rhythmonic Studio |
Presented By | Rhythmonic Studio |
Production House | Aanjaneya Entertainment |
Digital Partner | Esy ID |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
કાન્હા તારી મોરલીન સૂર એ રેલાણા મન મારુ હરખાઈ જાય (2)
મોરલીના સૂર સુણી તન મન નાચે પગ મારા થરકાઇ જાય
મન મારુ હરખાઈ જાય
કાન્હા તારી મોરલીના…
નટખટ વાલો નંદાજી નો લાલો
ઘેનું ચરાવાને જાય રે
લઈ વાસલડી સંગ ગોવાળિયાઓની
મહિડા ચોરી ખાય રે
કદમની ડાળે બેસી ગોપીઓની ગોળીઓ ફોડતો જાય રે
વાલે રંગ ભરી લઈ પિચકારી મારી
સર ૨૨૨૨૨…
સા સા સા ની સા પ ની સા ગ
સા સા સા ની સા ૫ ની સા સા મ
ગ ગ ગ ગ મ પ ગ સા ની સા (2)
ગોપીઓ ભાન ભૂલી રાસ રમવા કાજે (2)
સખી સાહેલડીને કાનુડા સંગાથે (2)
વનરાવનની દરેક શેરીઓની આરે
કાનાની મોરલીના સૂરને સથવારે
ગોપીઓ સંગે કાનુડો રમે મન મૂકીને રાસ (2)
મન મન મારુ હરખાઈ જાય
કાના તારી મોરલી ના…
શ્રી કૃષ્ણ ગોવિંદ રાધે રાધે શ્યામ…
LYRICS (ENGLISH)
Kanha Tari Morlina Soor E Relana
Man Maru Harkhai Jay (2)
Morlina Soor Suni Tan Man Nache (2)
Pag Mara Tharkai Jay
Man Maru Harkhai Jay
Kanha Tari Morlina…
Natkhat Valo Nandjino Lalo
Ghenu Charavane Jay Re
Lai Vasaldi Sang Govadiyaoni
Mahida Chori Khay Re
Kadamni Dade Besi Gopioni Godio Fodto Jay Re
Vale Rang Bhari Lai Pichakari Mari
Sa Ra Ra Ra Raa Ra Ra…
Sa Sa Sa Ni Sa Pa Ni Sa Ga
Sa Sa Sa Ni Sa Pa Ni Sa Ma
Ga Ga Ga Ga Ma Pa Ga Sa Ni Sa (2)
Gopio Bhan Bhuli Raas Ramva Kaje (2)
Sakhi Saheldine Kanuda Sangathe (2)
Vanravanni Darek Sherioni Aare
Kanani Morlina Surne Sathvare
Gopio Sange Kanudo Rame Man Mukine Raas(2)
Man Maru Harkhai Jay
Kanha Tari Morlina…
Shree Krushna Govind Radhe Rade Shayam…
REFERENCES
- https://krupmusic.com/song/kanha-tari-morli/ – KRUP MUSIC
- https://krupmusic.com/album/kanha-tari-morli/ – KRUP MUSIC
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.