Ek Janmyo Rajdularo
ABOUT SONG
“Ek Janmyo Rajdularo” is a song from the album “Stavan Sangrah Vol 1“. A song is sung by Nikesh Sanghvi. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 5, 2018
Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Bharat Shah |
Singer | Nikesh Sanghvi |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
વર્ધમાન નું નામ ધરી ને પ્રગટ્યો તેજ સિતારો
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
પૃથ્વી પરથી અંધકાર ના વાદળ જાણે વિખરાયા
ગાય ઉમંગે હો હો….
ગાય ઉમંગે ગીત અપ્સરા દેવોના મન હરખાયા…
નારગી ના જીવોએ નીરખ્યો તેજ તણો જબ્કારો
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
ભાવ વધ્યા ધરતી ના પેટે નીર વધ્યા સરવરિયા ના
ચંદ્ર – સુરજ ના હો હો …..
ચંદ્ર સુરજ ના તેજ વધ્યા ને સંપ વધ્ય સૌ માનવ ના (૨)
દુખ ના દિવસો દુર ગયા ને આવ્યો સુખ નો વારો
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
રંક જનોના દિલ માં પ્રસર્યું આસ ભરેલું અજવાળું (૨)
બેલી આવ્યો હો હો …
બેલી આવ્યો દિન દુખિયા નો રહેશે ના કોઈ નોધારું (૨)
ભીડ જગત ની ભાંગે એવો પાલનહારો
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
વાગે છે શરણાઈ ખુશી ની સિદ્ધાં રથ ના આંગળીએ(૨)
હેત હિચોડે હો હો …
હેત હિચોડે ત્રિશલા રાણી બાળ કુંવર ને પારણીયે(૨)
પ્રજા બની છે આનંદ ઘેલી ઘર-ઘર ઉત્સવ તારો રે
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
વર્ધમાન નું નામ ધરી ને પ્રગટ્યો તેજ સિતારો
એક જન્મ્યો રાજ્દુલારો દુનિયાનો તારણહારો(૨)
LYRICS (ENGLISH)
Ek Janmyo Rajdularo Taranharo (2)
Vardhman Nu Nam Ne Pragtyo Tej Sitaro
Ek Janmyo Rajdularo Duniyano Taranharo (2)
Pruthvi Parthi Andhkar Na Vadar Jane Vikharaya
Gaay Umang Ho Ho …. Gaay Umange Geet Aapsra Devona Man Hrkhaya …. Gaay Umange Geet Aapsra Devona Man Hrkhaya …. Narangee Na Jivoae Nikhariyo Tej Tarno Jabkaro
Ek Janmyo Rajdularo Duniyano Taranharo (2)
Narangee Na Jivoae Nikhariyo Tej Tarno Jabkaro
Ek Janmyo Rajdularo Duniyano Taranharo (2)
Bhav Vadhya Dharti Na Pete Neer Vadya Savriya Na
Chandra-Suraj Na Ho Ho …..
Chandra-Suraj Na Tej Vadhya Ne Sanp Vadhya So Manav Na (2)
Dukh Na Divso Dur Gaya Ne Aavyo Shukh No Varo
Ek Janmyo Rajdularo Duniyano Taranharo (2)
Rank Janona Dil Ma Prasryu Asha Bharelu Ajavaru (2)
Belee Avyo Ho Ho
Belee Avyo Din Dukhya No Rahese Na Koi Nodharun (2)
Bheed Jagat Ni Bhang Aevo Palanharo
Ek Janmyo Rajdularo Duniyano Taranharo (2)
Vage Che Sharnai Khushi Ni Sidudha Rath na Aangadiye (2)
Het Hichode Ho Ho ….
Het Hichode Tishala Rani Ban Kuvar Ne Parinye (2)
Praja Bani Che Anad Gheli Ghar-Ghar Utsav Taro Re
Ek Janmyo Rajdularo Duniyano Taranharo (2)
Vardhnan Nu Nam Dhari Ne Pragatyo Tej Sitaro
Ek Janmyo Rajdularo Taranharo (2)
REFERENCES
- https://krupmusic.com/song/ek-janmyo-rajdularo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.