Dada Taro Mahima
ABOUT SONG
“Dada Taro Mahima” is a song from the album “Jain Stavan Vol 1“. A song is sung by Sanjay Omkar. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019

Credit | Name |
---|---|
Lyricist | Kamalprabh Sagar |
Music Director | C. Vanveer |
Singer | Sanjay Omkar |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
દાદા તારો મહિમા આ જગ માં અજોડ
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર જોડ
દાદા તારો મહિમા આ જગ માં અજોડ
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર જોડ
સંખેસ્વધામ અતિ અભીરામ, સંસાર સંતાપ જ્યાં લે વિરામ (૨)
ફરી ફરી યાત્રા કરવાના જાગે કોડ (૨)
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર જોડ,
મરુદેસ મંડન સબ દુખ ખંડન જીરાવલ્લાદાદા તને ઝાઝા રે વંદન (૨)
જા પુજ પંતા તારો કલ્યાણ ક્રોડા ક્રોડ (૨)
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર અજોડ,
ચિંતામણી પારસ બાડ મેર વાસી દર્શન દ્યો દાદા આંખો છે પ્યાસી (૨)
ચીન્તાચુરો સૌની કરી દુખો ત્રોડા ત્રોડ (૨)
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર અજોડ,
નાકોડા અજાહરા નાગેશ્વર ગોળી ભાભા ભાટેવા વંદુ કર જોડી (૨)
ધૃત કલોલ નમતા ઉછળે આનંદ ની છોડ (૨)
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર અજોડ,
હો દાદા તાર તીરથોના ગુણગાન ગાઉ;
મન થાય ઉડી નિત્ય દર્શન પાઉ;
હો દાદા તાર તીરથોના ગુણગાન ગાઉ;
મન થાય ઉડી નિત્ય દર્શન પાઉ;
હદય કમળ ને જાની માં પદમાં પૂરો કોડ(૨)
દેવ, દેવેન્દ્રો વંદે તુજને ભાવે કર અજોડ.
LYRICS (ENGLISH)
Dada Taro Mahima Aa Jag Ma Ajiod
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
Dada Taro Mahima Aa Jag Ma Ajiod
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
Sankhesvar Dham Ati Abiram, Sansa Santap Jya Le Viram (2)
Fari Fari Yatra Karavana Jage Kod (2)
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
Maruses Mandan Sab Dukh Khandan Jiravalladada Tane Zaza Re vandan (2)
Ja Puj Panta Taro Kalyan Kroda Krod (2)
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
Chintamani Paras Bad Mer Vasi Darsan Dyo Dada Aankho ChhePyasee (2)
Chintachuro Sauni Kari Dukho Troda Tros (2)
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
Nakoda Ajahara Nagesvar Doli Bhabha Bhateva Vandu Kar Jodi (2)
Dhrut Kalol Namata Uchhade a=Aanand Ni Chhod (2)
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
Ho Dada Tara Tirathoda Gungan Gau,
Man Thay Udi Nitya Darsana Pau,
Ho dada Tara Tirathona Gun Gau ,
Man Thay Udi Nitya Darsan Pau
Haday Kamal Ne Jani Ma Padma Puro Kod (2)
Dev, Devendro Vande Tujane Bhave Kar Jod
REFERENCES
- https://krupmusic.com/song/dada-taro-mahima/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.