Dada Adeshwarji Dur Thi Avyo
ABOUT SONG
“Dada Adeshwarji Dur Thi Avyo” is a song from the album “Stavan Sangrah Vol 1“. A song is sung by Indu Dhanak. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 5, 2018
Credit | Name |
---|---|
Lyricist | Traditional |
Music Director | Lalit Sodha |
Singer | Indu Dhanak |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
LYRICS (GUJARATI)
દાદા આધેશ્વરજી ઓ દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો (૨)
કોઈ આવે હાથી ઘોડે કોઈ આવી ચડે પલાને(૨)
કોઈ આવે પગ પાડે, કોઈ આવે પગ પાડે દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો
શેખ આવે હાથે ઘોડે રાજા આવે ચઢે પલાને(૨)
હું આવું પગ પાડે દાદા ને દરબાર હા હા દાદાને દરબાર
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો
કોઈ મુકે સોના રૂપા કોઈ મુકે મોર(૨)
કોઈ મુકે ચપટી ચોખા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર(૨)
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો
શેખ મુકે સોના રૂપ રાજા મુકે મોર(૨)
હું મુકું ચપટી ચોખા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર(૨)
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો
કોઈ માંગે કંચન કયા કોઈ માંગે આંખ
કોઈ માંગે ચરણી સેવા કોઈ માંગે ચરણ ની સેવા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો
કંગડો માંગે કંચન કાયા અંધડો માંગે આંખ (૨)
હું માંગું ચરણ ની સેવા દાદા ને દરબાર હા હા દાદા ને દરબાર(૨)
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો
વિરવિજય થી પૂર્વ હીરલો ને વીરવિજય ગુણ ગાય
શેન્તૃજય ના દર્શન કરતા આનંદ અપાર હા હા આનંદ અપાર
દાદા આધેશ્વરજી હો દાદા આધેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દયો(૨)
LYRICS (ENGLISH)
Dada Aadheshwarji O Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo (2)
Koi Aave Hathi Ghode Koi Aavi Chade Palaane (2)
Koi Aave Pag Paade, Koi Aave Pag Paade
Dada Ne Darbar Ha Ha Dada Ne Darbar
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo
Shekh Aave Hathi Ghode Koi Aavi Chade Palaane (2)
Hu Aavu Pag Pade Dada Ne Darbar Ha Ha Dada Ne Darbar
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo
Koi Muke Sona Roopa Koi Muke Mor(2)
Koi Muke Chapti Chokha Dada Ne Darbar Ha Ha Dada Ne Darbar(2)
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo
Shekh Muke Sona Roop Raja Muke Mor(2)
Hu Muku Chapti Chokha Dada Ne Darbar Ha Ha Dada Ne Darbar(2)
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo
Koi Maange Kanchan Kaya Koi Maange Aankh
Koi Maange Charni Seva Koi Maange Charan Ni Seva Dada Ne Darbar Ha Ha Dada Ne Darbar
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo
Kangdo Maange Kanchan Kaya Andhado Maange Aankh (2)
Hu Maangu Charan Ni Seva Dada Ne Darbar Ha Ha Dada Ne Darbar(2)
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo
Veervijay Thi Purv Hirlo Ne Veervijay Gun Gaay
Shetrunjay Na Darshan Karta Aanand Apar Ha Ha Aanand Apar
Dada Aadheshwarji Ho Dada Aadheshwarji
Dur Thi Aavyo Dada Darshan Dyo(2)
REFERENCES
- https://krupmusic.com/song/dada-adeshwarji-dur-thi-avyo/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.