Aa Chhe Duniya Kevi Nyari
ABOUT SONG
“Aa Chhe Duniya Kevi Nyari” is a Gujarati song by Javed Ali from the Movie “Mari Life Tari“. Music is given by Devrath Sharma and lyrics are penned by Prashant Patel. The Actors are Dev Patel and Heeral Bhalla. The Movie is produced by Ni9e Motion Pictures. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: February 27, 2017
Credit | Name |
---|---|
Lyricist | Prashant Patel |
Music Director | Devrath Sharma |
Singer | Javed Ali |
Actor | Dev Patel, Heeral Bhalla |
Producer | Jignesh Patel, Reena Patel |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Contest Partner | KM Talent Hunt |
Social Media Partner | The Global Gujarati |
Production Company | Ni9e Motion Pictures |
LISTEN ON
MAKE REELS ON INSTAGRAM
LYRICS (GUJARATI)
આછે દુનિયા કેવી ન્યારી, જો લાગે સૌની પારકી પ્યારી,
જ્યારે ખોલીશું એમની બારી, લગાસે લાઇફ સૌથી ભારી,
જો કરી જાણે સારી દુનિયા દારી…..
જો કરી બેઠા સૌની સાથે યારી, સોના કરતાં મનમાં ક્યારેક ગદ્દારી,
જો કરી બેઠા એમાં તું તારી મારી, આ છે સૌની સરલ દુનિયાદારી,
મારી લાઇફ તારી, મારી લાઇફ તારી,
મારી લાઈફ થઈ ગઈ મારી મારી લાઈફ તારી,
મારી લાઇફ તારી મારી લાઇફ તારી
તારી લાઈફ થઈ ગઈ મારી મારી લાઇફ તારી
અભિમાન તો માન છે સૌને ક્યાં એનુ ભાન છે
આજ તે મોટું દાન છે, સૌથી મોટી શાન છે
જો કરી દુનિયાદારી ખોલી દે મનની બારી
જો લાગે દુનિયાદારી તો કહી દે કહી દે કહી દે
મારી લાઇફ તારી
લઈ લે છે સૌની સૌ જિમ્મેદારી,
તો નિભાવવી દે દુનિયાને ઈમાનદારી
ભલે ના હોય તારા છપ્પર ભારી
ક્યાં બેઠા છે શંભુ ભોલે ભંડારી
મારી લાઇફ તારી મારી લાઈફ તારી
તારી લાઈફ થઈ ગઈ મારી મારી લાઈફ તારી
જાણે જીવી જાણી બીજી સૌથી ભારી
મારી લાઇફ તારી મારી લાઈફ તારી
તારી લાઈફ થઈ ગઈ મારી મારી લાઈફ તારી
જાણે જીવી જાણી બીજી સૌથી ભારી
મારી લાઇફ તારી મારી લાઈફ તારી
તારી લાઈફ થઈ ગઈ મારી મારી લાઈફ તારી
LYRICS (ENGLISH)
Aa Chhe Duniya Kevi Nyari, Jo Lage Sauni Paraki Pyari,
Jyare Kholisu Aemani Bari, Lagase Laif Sauthi Bhari,
Jo Kari Jane Sari Duniyadari………
Jo Kari Betha Sauni Sathe Yaari, Na Karata Manama Kyare Gaddari
Jo Kari Betha Aema Tu Tari Mari, Aa Chhe Sauthi Saral Duniya Dari,
Mari Life Tari, Mari Life Tari,
Mari Life Thai Gai Mari Mari Life Tari,
Mari Life Tari, Mari Life Tari,
Mari Life Thai Gai Mari Mari Life Tari,
Abhiman To Man Chhe Saune Kya Aenu Bhan Chhe
Aaj Te Motu Dan Chhe, Sauthi Moti Shan Chhe
Jo Kari Duniyadari Kholide Man Ni Bari
Jo Lage Duniya Dari To Kahi De Kahi De Kahi De
Mari Life Tari
Lai Le Chhe Sauni Sao Jimmedari
To Nibhavi De Duniyane Emmandari
Bhale Na Hoy Tara Chappar Bhari
Kya Betha Chhe Bhole Sambhu Bhandari
Mari Laif Tari Mari Life Tari
Mari Life Thai Gai Mari Mari Life
Jane Jivi Jane Biji Sauthi Bhari
Mari Life Tari Mari Life Tari
Mari Life Thai Gai Mari Mari Life Tari
Jane Jivi Jane Biji Sauthi Bhari
Mari Life Tari Mari Life Tari
Tari Life Thai Gai Mari Mari Life Tari
REFERENCES
- https://krupmusic.com/song/aa-chhe-duniya-kevi-nyari/ – KRUP MUSIC.
VERIFIED
THIS PAGE DETAILS ARE VERIFIED BY ESYID OFFICIALS.