Virpur Na Vasi Shri Jogi Jalaram Ji Lyrics in Gujarati English| વિરપુરના વાસી શ્રી જોગી જલારામજી | Jalaram Jayanti
Virpur Na Vasi Shri Jogi Jalaram Ji Lyrics in Gujarati | વિરપુરના વાસી શ્રી Lyrics
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
હે સંત જોયા સાચા સુહાગી જલીયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
હે ભૂખ્યાના ભંડારી શ્રી સંત જલારામજી
એ પુરણ પરચાધારી શ્રી જલીયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
ભક્તોના રખવાળા શ્રી સંત જલારામજી
યે દિન દુઃખિયાના સાચા સહારા જલીયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
ડાબા હાથે લાકડીને જમણા હાથે માળા
યે ધોળી પાધે શોભે કેવા જોગી જલીયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
રંકના છે બેલી શ્રી સંત જલારામજી
વિઘન નાખે ઠેલી શ્રી જોગી જલિયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
તરવાનું છે નાવડું સંસારે જલારામજી
યે જન્મ મરણના ભયથી ઉગારે જલિયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
નામ પ્યારું પ્યારું શ્રી સંત જલારામજી
કળીયુગમાં છે મુક્તિનું બારું જલિયાણજી
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
Also Read: જલારામ બાપા | Jalaram Bapa | 100 Amazing Facts of Indian God
Virpur Na Vasi Shri Jogi Jalaram Ji Lyrics in English | વિરપુરના વાસી શ્રી Lyrics
Virpurna vasi shri jogi jalaramji
He sant joya sacha suhaagi jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
He bhukyaana bhandari shri sant jalaramji
Puran paracha dhaari shri jogi jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
Bhaktona rakhawala shri sany jalaramji
Din dukhiya na saacha sahaara jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
Daabe haathe laakdi ne jamane hathe maala
Dholi paaghe shobhe keva jogi jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
Rank na beli shri jogi jalaramji
Vighan naakhe theli shree jogi jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
Tarvaanu che naavadu sansaare jalaramji
Janm maran ma bhay thi ugaare jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
Naam pyaaru pyaaru shree sant jalaramji
Kaliyug ma che mukti nu baaru jaliyanji
Virpurna vasi shri jogi jalaram ji…
Jalaram Jayanti Special Song | Jalaram Dhun Nonstop
Here are some trending his songs and mantra by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.