Maniyaro
GUJARATI LYRICS
હાં… મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં… મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં… અણિયાળી રે ગોરી તારી આંખડી રે
અણિયાળી રે… અણિયાળી રે…
હાં… અણિયાળી રે ગોરી તારી આંખડીને
કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે
હે કાંઈ હું રે આંજેલ એમાં મેશ રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો…
હાં… મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં… પનિહારીનું ઢળકતું બેડલું રે
પનિહારીનું… પનિહારીનું….
પનિહારીનું ઢળકતું બેડલુંને
કાંઈ હું રે છલકતું એમાં નીર રે
કાંઈ હું રે છલકતું એમાં નીર રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો
હાં… મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
મણિયારો તે હલુ હલુ થઈ વિયો
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે
છેલ મુઝો હાલારી મણિયારો
કે ભાઈ મુઝો પરદેશી મણિયારો….
ENGLISH LYRICS
Haa… Maniyaro Te Halu Halu Thai Viyo Re
Maniyaro Te Halu Halu Thai Viyo
He Muza Dalada Udasi Ma Hoy Re
Chhel Muzo Halari Maniyaro
He Bhai Muzo Pardeshi Maniyaro
Haa… Maniyaro Te Halu Halu Thai Viyo Re
Maniyaro Te Halu Halu Thai Viyo
He Muza Dalada Udasi Ma Hoy Re
Chhel Muzo Halari Maniyaro
Ke Bhai Muzo Pardeshi Maniyaro
Haa… Aniyali Re Gori Tari Ankhadi Re
Aniyali Re… Aniyali Re…
Haa… Aniyali Re Gori Tari Ankhadi Re
Kai Hu Re Anjel Ema Mesh Re
He Kai Hu Re Anjel Ema Mesh Re
Chhel Muzo Halari Maniyaro
He Bhai Muzo Pardeshi Maniyaro…
Maniyaro Te Halu Halu Thai Viyo
Muza Dalada Udasi Ma Hoy Re
Chhel Muzo Halari Maniyaro
He Bhai Muzo Pardeshi Maniyaro
Haa… Panihari Nu Dhalakatu Bedalu Re
Panihari Nu… Panihari Nu…
Panihari Dhalakatu Bedalu Ne
Kai Hu Re Chhalakatu Ema Neer Re
Kai Hu Re Chhalakatu Ema Neer Re
Chhel Muzo Halari Maniyaro
He Bhai Muzo Pardeshi Maniyaro
Haa… Maniyaro Te Halu Halu Thai Viyo Re
Maniyaro Te Halu Halu Thai Viyo
He Muza Dalada Udasi Ma Hoy Re
Chhel Muzo Halari Maniyaro
He Bhai Muzo Pardeshi Maniyaro…