Skip to content

Birdadi Bahuchar

બિરદાળી બહુચર માડી
બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી
ભવાની પૂરજે આસ અમારી, પૂરજે આસ અમારી, (૨)
મેં તો ગરબો કોરાવી કોડ કીધા,
ગરબે રમવા સહિયર ને બોલ દીધા (૨)
આસોપાલવ ને તોરણે સજાવી,
દીવડે અનેરા કોલ કીધા,
દીવડે અનેરા બોલ કીધા,
આસો ની, આસો ની રાતડી રૂપાળી,
પધારો મારા માડી, ભવાની પૂરજે આસ અમારી
પૂરજે આસ અમારી,
બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી
ભવાની પૂરજે આસ અમારી, પૂરજે આસ અમારી

ENGLISH

Birdadi Bahuchar Maadi
Birdadi, Bahuchar Maadi Shankhalpur Vali
Bhavani Puraje Aas Amari, Puraje Aas Amari, (2)
Me To Garbo Koravi Kod Kidha,
Garbe Ramva Sahiyar Ne Bol Didha (2)
Aasopalav Ne Torane Sajavi,
Divde Anera Kol Kidha,
Divde Anera Bol Kidha,
Aaso Ni, Aaso Ni Ratdi Rupadi,
Padharo Mara Maadi, Bhavani Purje Aas Amari
Purje Aas Amari,
Birdadi, Bahuchar Maadi Shankhalpur Vali
Bhavani Puraje Aas Amari, Puraje Aas Amari