Skip to content

Aaj Gagan Thi Chandan

આજ ગગન થી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસો ના ભણકારા થાય… (૨)
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય… (2)
એમાં એ સોળે સજી શણગાર
એમાં એ લાખ લાખ દીવડાની હાર…
હો… વાદળ વિખરાયા નેય આજવાળા આયા
અવની એ ગોખે ગોખેય દીવડા પ્રગટાવ્યા…(2)
માં ના રથની ઘુઘરીઓ સંભળાય રે…
રાતા રાતા કંકુ ના પગલાં પરખાય… (૨)
આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા…(2)
માડી ગરબે રમે… તાળીઓ વીંધાય રે
કંઠયે કંઠેય કોયલ ના ટહુકા વર્તાય… (૨)
આજ ગગન થી ચંદન ઢોળાય રે…
સૈયર મને આસો ના ભણકારા થાય… (૨)
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય… (2)

ENGLISH

Aaj Gagan Thi Chandan Dhoday Re…
Saiyar Mane Aaso Na Bhankara Thay… (2)
Koi Aavatu Kshitij Thi Parkhay Re
Aachha Aachha Chandani Na Chamkara Thay… (2)
Ama E Sole Saji Shangaar
Ema E Lakh Lakh Diwada Ni Haar…
Ho… Vadal Vikharaya Ney Aajawala Aaya
Avani E Gokhe Gokhey Diwada Pragtavya… (2)
Maa Na Rath Ni Ghughario Sambhaday Re…
Rata Rata Kanku Kanku Na Pagla Parkhay… (2)
Aasmani Odhani Ma Tarla Zabukta
Garbe Ramva Birdadi Jage Pag Mukta… (2)
Maadi Garbe Rame… Tadio Vindhay Re
Kanthey Kanthey Koyal Na Tahuka Vartay… (2)
Aaj Gagan Thi Chandan Dhoday Re…
Saiyar Mane Aaso Na Bhankara Thay… (2)
Koi Aavatu Kshitij Thi Parkhay Re
Aachha Aachha Chandani Na Chamkara Thay… (2)