Chakaradi Bhamaradi
GUJARATI LYRICS
ચકરડી -ભમરડી મારે ઘેર ઝાઝી રે ભવાની માં
ચકરડી -ભમરડી મારે ઘેર ઝાઝી રે ભવાની માં
ચકરડી નો રમનાર દેજો રે ભવાની માં
ચકરડી નો રમનાર દેજો રે ભવાની માં
સાવરે રે સોના નું મારુ પારણું ભવાની માં
સાવરે રે સોના નું મારુ પારણું ભવાની માં
પારણાં નો પોઢ નાર દેજો રે ભવાની માં
ચકરડી – ભમરડી મારે…
લીપેલું – ગુંથેલું મારુ પારણું ભવાની માં
લીપેલું – ગુંથેલું મારુ પારણું ભવાની માં
પગલી નો પોઢ નાર દેજો રે ભવાની માં
ચકરડી – ભમરડી મારે…
ENGLISH LYRICS
Chakaradi-bhamaradi Mare Gher Zazi Re Bhavani Maa
Chakaradi-bhamaradi Mare Gher Zazi Re Bhavani Maa
Chakaradi No Ramnar Dejo Re Bhavani Maa
Chakaradi No Ramnar Dejo Re Bhavani Maa
Savare Re Sona Nu Maru Paranu Bhavani Maa
Savare Re Sona Nu Maru Paranu Bhavani Maa
Parana No Podh Naar Dejo Re Bhavani Maa
Chakaradi-bhamaradi Mare…
Lipelu – Gunthelu Maru Paranu Bhavani Maa
Lipelu – Gunthelu Maru Paranu Bhavani Maa
Pagli No Podh Naar Dejo Re Bhavani Maa
Chakaradi-bhamaradi Mare…