Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Dr. Ramesh Bhatt

આ પુસ્તકની વિશેષતાઓ તો ઘણી છે, મારા સાહિત્યજગતના ચાલીસ વરસના અનુભવમાં પિતા પુત્રીના સંવાદ સાથે કુરુક્ષેત્રમાં અર્જુનને મનમાં જાગેલા પ્રશ્નોની જેમ અહીં દીકરી વાચાનાં બાળ માનસમાં ‘કૃષ્ણ’, ‘ગલુડીયાંનાં મૃત્યુ’, ‘કૃષ્ણ હોવાની પ્રતીતિનાં સ્થાનો’, ‘કૃષ્ણનો જીવન તત્વો સાથે અનુબંધ’ અને એના પ્રત્યુત્તર રુપે ડૉ.કૃપેશની કાવ્ય રચનાઓનું લય માધુર્ય, શબ્દ વૈભવ, ભાવજગતનું સૌંદર્ય, લાઘવ, માર્દવ યુક્ત કવિકર્મ નવોન્મેષો પ્રતિપાદિત કરે છે.

Read more